-->


જોડાવો WhatsApp ગ્રૂપમાં

Join Now

Junior clerk Exam Hall Ticket 2023 : જુનીયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર 2023 :

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર GPSSB દ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-જાન્યુઆરી-૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે. જુનીયર ક્લાર્ક પરીક્ષા હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે ઓફીસીયલ નોટીફીકેશન આવી ગયેલ છે. પરીક્ષા માટે નોટીફીકેશન મા દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.
 કોલ લેટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો